Notice

મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે.
મારા શૈક્ષણિક બ્લોગને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વલસાડ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો ,વાલીઓ તથા બાળકોએ અતુલ્ય આવકાર આપી સરાહના કરેલ છે તેનો હ્રદયપૂર્વક સ્વીકાર કરી મારા આ પ્રયાસનો બહોળો લાભ લઇ મને સતત પ્રોત્સાહિત કરવા બદલ સૌનો અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કરું છું..

Photos

"National Best Teacher Award 2022" Certificate of Excellence by Vidhyarthi Vikas Manch Samiti, Ujjain on 25 July 2022 at Bhram Samaj wadi Surat


પદ્મશ્રી યઝદી કરંજ્યા સાહેબના હસ્તે JCI ઓલપાડ દ્વારા  કોવિડ-19  દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ દ્વારા લેવાયેલ ઓનલાઈન 531 એકમ કસોટીઓ ગુગલ ફોર્મમાં તૈયાર કરવાની કામગીરી, ઓનલાઈન સામયિક પરીક્ષામાં 1,00,00 થી વધુ વિધાર્થીઓને એકસાથે પરીક્ષામાં જોડવા ઉપરાંત આંકડાશાસ્ત્ર વિષયમાં 3 વર્ષમાં 3 પ્રશ્ન બેંક, કોમર્સના વિઘાર્થીઓ માટે દરેક વિષયનું મટીરીયલ, સ્વરચિત એજ્યુકેશન બ્લોગ કે જેમાં વિદ્યાર્થીઓ માટે ONLINE/ OFFLINE QUIZ તૈયાર કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉત્તમ કામગીરી બદલ  Prime Ratna Excellence Award 2022 થી સન્માનિત.



આર.એમ.નાયક હાઈસ્કૂલ ઉધના ખાતે મધ્યસ્થ મૂલ્યાંકનના અંતિમ દિવસે નિવૃત્ત થયેલા શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આંકડાશાસ્ત્ર વિષય માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ  સન્માન



26મી જાન્યુઆરી, 2021ના રોજ 72માં પ્રજાસત્તાક દિન ઉજવણી વલસાડ પોલીસ હેડ ક્વાર્ટરમાં  રાખવામાં આવી હતી.જેમાં કોવિડ-૧૯ દરમિયાન કરેલ ઓનલાઇન પરીક્ષામાં લઈ લગભગ 1,00,000  જેટલા ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને જોડવાનું કાર્ય કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના રમતગમત મંત્રીશ્રી, વલસાડ કલેકટર સાહેબશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સન્માનપત્ર આપી મારુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.




       Honor awarded by District Education Officer's Office, Valsad for bringing 100% result of Statistics subject in school in 2020 board examination.



 Certificate awarded by District Education Officer's Office, Valsad for best performance as convener of Statistics subject under @ Koshish Abhiyan by District Education Officer's Office, Valsad in 2020-21








No comments:

Post a Comment