Notice

મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે.
મારા શૈક્ષણિક બ્લોગને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વલસાડ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો ,વાલીઓ તથા બાળકોએ અતુલ્ય આવકાર આપી સરાહના કરેલ છે તેનો હ્રદયપૂર્વક સ્વીકાર કરી મારા આ પ્રયાસનો બહોળો લાભ લઇ મને સતત પ્રોત્સાહિત કરવા બદલ સૌનો અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કરું છું..

Home
















2 comments:

  1. સર નમસ્તે
    આપના શિક્ષણ જગતના બાળકોને માટે વિનામૂલ્યે શિક્ષણ

    આપવાના પ્રયત્નો ખૂબ જ પ્રસંશનીય છે. આપને અને આપની શાળાને

    ખૂબખૂબ અભિનંદન

    ReplyDelete
  2. Very nice viralbhai very good and useful activity you have started .... Congratulations

    ReplyDelete