Notice

મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે.
મારા શૈક્ષણિક બ્લોગને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વલસાડ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો ,વાલીઓ તથા બાળકોએ અતુલ્ય આવકાર આપી સરાહના કરેલ છે તેનો હ્રદયપૂર્વક સ્વીકાર કરી મારા આ પ્રયાસનો બહોળો લાભ લઇ મને સતત પ્રોત્સાહિત કરવા બદલ સૌનો અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કરું છું..

About Us



મારો પરિચય

નામ             :    વિરલભાઈ સુમનભાઈ ભંડારી
અભ્યાસ       :    M.Com., B.Ed
વ્યવસાય     :    શિક્ષક 
મુખ્ય વિષય :    આંકડાશાસ્ત્ર 
અનુભવ       :    12 વર્ષ શાહ એન.એચ. કોમર્સ કોલેજ,વલસાડમાં આંકડાશાસ્ત્ર વિષયના  વ્યાખ્યતા તરીકે
4 વર્ષ ફલધરા માધ્યમિક શાળા, ફલધરામાં આંકડાશાસ્ત્ર વિષયના શિક્ષક તરીકે 
કોન્ટેક્ટ નં    :    97277 23185,  70167 77984

No comments:

Post a Comment