Notice

મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે.
મારા શૈક્ષણિક બ્લોગને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વલસાડ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો ,વાલીઓ તથા બાળકોએ અતુલ્ય આવકાર આપી સરાહના કરેલ છે તેનો હ્રદયપૂર્વક સ્વીકાર કરી મારા આ પ્રયાસનો બહોળો લાભ લઇ મને સતત પ્રોત્સાહિત કરવા બદલ સૌનો અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કરું છું..

ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય

 ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ 

પેપર - ૧  સેવાકીય પ્રથા 

૧.૧ ગુજરાત રાજ્ય સેવા (વર્તણુક)નિયમો -૧૯૭૧

૧.૧ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)નિયમો-૧૯૭૧

૧.૨ ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - ૧૯૬૭

૧.૩ ગુજરાત મુલ્કી સેવા નિયમો(ભાગ -૧ થી ૮)-૨૦૦૨ 

૧.૩.૧ નોકરીની સામાન્ય શરતો

૧.૩.૨ ફરજ પર જોડાણ-મોકુફી ,બરતરફી અને રૂખસદ

૧.૩.૩ પગાર

૧.૩.૪ પગાર સુધારણા ભથ્થા

૧.૩.૫ પેન્શનના નિયમો

૧.૩.૬ રાજા

૧.૩.૭ રહેણાંકના મકાનોમાં વસવાટ

૧.૩.૮ મુસાફરી ભથ્થા

પેપર - ૨ હિસાબી પ્રથા 

૨.૧ ગુજરાત નાણાકીય નિયમો -૧૯૭૧

૨.૨ ગુજરાત તિજોરી નિયમો-૨૦૦૨- પુસ્તક-૧- પુસ્તક- ૨

૨.૩ મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો-૧૯૫૯

૨.૪ ગુજરાત અંદાજપત્ર નિયમસંગ્રહ -પુસ્તક -૧ , પુસ્તક-૨

૨.૫ વર્ધિત પ્રોવિડન્ટ ફંડ નિયમો(મુંબઈ) અને મુંબઈ જનરલ પ્રોવિડન્ટ   ફંડ નિયમો

પેપર - ૩ શિક્ષણખતના નિયમો અને ધારાધોરોણો તથા યોજનાઓ

૩.૧ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭

૩.૨ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો-૧૯૪૯

૩.૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધિનિયમો-૧૯૭૨

૩.૪ માધ્યમિક શિક્ષણ વિનિયમો -૧૯૭૪

૩.૫ ગ્રાન્ટ ઇન એઇડ કોડ -૧૯૪૬

૩.૬ EDUCATION AND LABOUR DEPARMENT RESOLUTION NO .જીએસી -1967
3.7 મુંબઈ શિક્ષણ મેન્યુઅલનું સામાન્યજ્ઞાન

પેપર - ૪ પ્રકિર્ણ
૪.૧ શિક્ષણખતાને લગતી વર્તમાન શિક્ષણસમસ્યા, વહીવટી       
       બાબતો સાથે 
૪.૨ શિક્ષણખાતાને લગતી છેલ્લી પાંચવર્ષની યોજનાઓને લગતી 
       સામાન્ય સમજ  











No comments:

Post a Comment